આપણું શરીર સ્વસ્થ રહે તે જરૂરી છે. વાતાવરણમાં થતા બદલાવ, વાયુ પ્રદૂષણ અને આપણી અનિયમિત ખાણી પીણીના કારણે બીમાર પડી જતા હોઈએ છીએ. પરંતુ જો આપણે આપણા આહારમાં પૂરતું ઘ્યાન આપીએ તો આપણા શરીરમાં રોગો થવાનું જોખમ ઘટી જાય છે.
જો આપણા શરીરમાં લોહી જાડું હોય અને ગંઠાઈ જતું હોય તો તેના થી આપણા શરીરની નસો બ્લોક થવાનું જોખમ વધી જાય છે. જો આપણા શરીરમાં એક જગ્યાએ લોહી જામ થઈ જાય તો લોહી આપણા હદય સુધી પહોંચતું નથી.
જેથી શરીરમાં હદયની નસોમાં લોહી પહોંચવાનું બંઘ થઈ જાય એટલે કે નસો બ્લોકેજ થાય તો હાર્ટ અટેક આવવાની શક્યતા વઘી જાય છે. જેને આપણે હદયનો હુમલો પણ કહીએ છીએ. જેના કારણે આપણું હાર્ટ ફેલ થઈ જાય છે. જેના કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.
આ બ્લોક નસોને ખોલવા માટે ઘણા લોકોને મોંઘી ટ્રીટમેન્ટ અને દવાઓનો સહારો લેવો પડે છે. પરંતુ આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમે બ્લોક નસોને ઓપરેશન વગર જ ખોલી દેશો. આ માટે તમારે એક ચૂરણ બનવું પડશે.
આ ઉપાય નો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં જાદુ થઈ ગયેલ લોહી હોય કે પછી ગંઠાઈ ગયું હોય તે પણ છૂટું પડી જશે. આ ઉપાય થોડા દિવસ કરવાથી આપણા શરીરમાં હદયની કોઈ પણ નસ બ્લોક હશે તે પણ ખુલી જશે. જેથી આપણા શરીરમાં લોહીના પરિભ્રમણમાં ખુબ જ સુઘારો આવશે જેથી આપણું હદય પણ સ્વસ્થ રહેશે.
હદયની બ્લોક નસોને ખોલવા માટે સાત વસ્તુ માંથી ચૂરણ બનાવવું પડશે. આ ચૂરણ નું સેવન કરવાથી નસો ખુલી થઈ જશે. ચૂર્ણ બનાવવાની સામગ્રી: 2 ગ્રામ તજ, 15 ગ્રામ કાળામરી, 15 ગ્રામ સાકર, 15 ગ્રામ અખરોટ, 15 ગ્રામ અળસી, 15 ગ્રામ મગજતરી ના બી, 15 ગ્રામ તમાલપત્ર આ બઘી વસ્તુને એક મિક્સરમાં નાખીને પીસી ને ચૂર્ણ પાવડર બનાવી લો.
હવે આ પાવડરને સરખા ભાગે 15 પોટલીઓ બનાવાની છે. આ પંદર પોટલી માંથી દરરોજ એક એક પોટલી લઈને ગરમ હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીવાનું છે. આ પીણાંનું સેવન કરો તેના એક કલાક પહેલા અને એક કલાક પછી કંઈ પણ વસ્તુનું સેવન કરવાનું નથી.
બ્લોક નસોને ખોલવા માટે ઉપર જણાવેલ ચૂરણ પાવડરનો ઉપયોગ કરવાનો છે. આનું સેવન કરવાથી આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં સુઘારો થશે. જેના કારણે આપણા શરીરની નસોમાં પૂરતું લોહીનું પરિભ્રમણ થાય છે. જેથી લોહી જામી જવાની સમસ્યા થશે નહીં.
આ એક ઉપાય કરવાથી આપણા હદયની બ્લોક નસો ખુલી જશે. આ ઉપાય જો તમે માત્ર 15 દિવસ કરી લેશો તો તમારા શરીરમાં ક્યારેય લોહી જામ થવાની સમસ્યા અને લોહી ગંઠાઈ જવાની સમસ્યા થશે નહીં. જેથી હદયને લગતી સમસ્યા પણ સર્જાશે નહીં.
It is very useful