અત્યારે જે રીતે સમય પસાર થઇ રહ્યો છે અને જે પ્રકારે નવી નવી સગવડો મળી રહી છે તેમ તેમ સમય સાથે માનવી અનેક બિમારીનો ભોગ બની રહ્યો છે. જે પ્રકારે બધી સગવડો મળી રહી છે, તેમ માણસ પહેલા કરતા આળસુ બની ગયો છે. માણસની આળસ એ બીમારીનું મૂળ કારણ માનવામાં આવે છે.
આ સાથે લોકો ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણી કરણી ના કારણે પણ વ્યક્તિ માં અનેક બીમારી ઘર કરી જાય છે. અત્યારના સમયમાં મોટાભાગના લોકો જુદા જુદી બીમારીઓ જેવી કે હાઈ બ્લડ પ્રેશર, હૃદયના રોગો, શરીરના દુખાવા અને અનેક શારીરિક રોગોથી પીડાતા રહે છે.
આ બીમારીઓ સાથે માણસ કમરના દુખાવાથી પણ પીડાઈ રહ્યો છે. તો અહીંયા તમને કમરના દુખાવા વિશે જણાવીશું. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જો માત્ર સવારે ઊઠીને બે મિનિટ આસન કરશો તો કમરના દુખાવા મા રાહત મેળવી શકો છો.
મોટી ઉંમરના લોકોથી લઈને નાની વયના લોકોમાં હાલના સમયમાં કમરના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. માત્ર 23 થી 30 વર્ષના યુવાનોને પણ કમરના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. તો અહીંયા તમને આયુર્વેદ શાસ્ત્ર અનુસાર સવારે વહેલા ઉઠીને ખાલી પેટે એક એવા આસન વિષે જણાવીશું
આ આસન કરવાથી તમારે કમરના દુખાવાની સમસ્યા મા રાહત મળી જશે. આ આસનનો ઉપયોગ કરવાથી તમારા શરીરમાં થતા ખાસ કરીને પીઠ મા થતો દુખાવો આ આસનથી મટી જશે. આ સાથે જ આ આસન કરવાથી તમારા ફેફસાં ખૂબ જ મજબૂત બનાવની સાથે ફેફસાની કાર્યક્ષમતામાં વધારો જોવા મળી શકે છે.
જે લોકો દમના દર્દીઓ હોય તેવા લોકોને આ યોગાસનનો અભ્યાસ કરવાથી ખુબજ રાહત મળે છે. આ યોગાસન નિયમિત રૂપે કરવાથી પેટની ચરબી ઓગળવા લાગે છે. આ ઉપાય કરવાથી કબજિયાતની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદો થાય છે. આ યોગાસન કરવાથી જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેવા લોકોની પાચનશક્તિ ખૂબ જ મજબૂત બને છે.
તો આ યોગાસન નું નામ છે ભુજંગાસન. આ એક એવું યોગાસન છે જે આપણા શરીરના દરેક અંગોને ઇફેક્ટ આપે છે. આ આસન કરવા માટે સૌ પ્રથમ તમારે ઊંધા સૂઈ જવાનું છે ત્યાર બાદ તમારે કમળમાંથી ઊંચા થવાનું છે.
છાતી થી માથા સુધી નો ભાગ બને જયાં સુધી પાછળ ખેંચવાનો છે. આ પોઝિશનમાં તમે જેટલો સમય વધારે રહેશો એટલો તમારા શરીરમાં વધુ ફાયદો થાય છે. જો આ યોગાસન નિયમિત રૂપે કરો છો તો તમારા શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ જોવા મળે છે.
આ યોગાસન ખાસ કરીને શરીરમાં થતા દુખાવામાં ખૂબ જ મોટો ફાયદો થાય. આ આસન કરવાથી કમર મા થતો દુખાવો ખુબજ ઝડપથી મટી જાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.