આપણા શરીરમાં 72 હજાર નસો આવેલ છે, જેમાં થી કોઈ પણ એક નસ બ્લોક થઈ શકે છે, તેવામાં ઘણી વખત જાણવા પણ મળ્યું હશે કે હાથ પગની નસો, મગજની નસો, હૃદયની નસો બ્લોક વિષે ખુબ જ જાણવા મળ્યું હશે.
બ્લોક નસો અને દબાયેલ નસોને ખોલમાં માટે લખો રૂપિયાનું ઓપરેશન પણ કરાવવું પડતું હોય છે. પરંતુ લાખો રૂપિયા ઓપરેશન માં ખર્ચ કર્યા વગર જ બ્લોક નસોને ખોલવા માટે આયુર્વેદમાં ઘણા બધા ઉપાયો જણાવવા અબતયા છે, જેનો ઉપયોગ કરવાથી નસોની બ્લોકેજ ખુલી જશે.
આજના સમયમાં દરેક વ્યક્તિનું જીવન ખુબ જ વ્યસ્ત બની ગયું છે, તેવામાં આપણે ખાવા પીવામાં પૂરતું ઘ્યાન ના આપી શકવાના કારણે ઘણા બધા રોગો થવાનું જોખમ ખુબ જ વધી જાય છે. આવામાં આપણે આપણા સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું ખુબ જ જરુરી છે.
જયારે આપણા શરીરમાં બ્લડ જાડું થઈ જાય ત્યારે ઘણી વખત લોકો એક જગ્યાએ ગંઠાઈ જતું હોય છે જેના કારણે લોહીનું પરિવહન ખુબ જ ધીમું થઈ જાય છે, જેથી ઘણી વખત નસો બ્લોક થવાની શક્યતા વધી જાય છે, તેવામાં હૃદયની કોઈ પણ નસ બ્લોક થાય ત્યારે હાર્ટ અટેક આવવાની શક્યતા ખુબ જ વઘી જાય છે.
આવા સમયે આપણે હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા અને શરીરની કોઈ પણ બ્લોક નસોને ખોલવા માટે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી હ્દયની બ્લોક નસો પણ ખુબ જ આસાનીથી ખુલી જશે અને ઘટ્ટ લોહીને પાતળું બનાવવામાં મદદ કરશે.
બીટનો જ્યુસ પીવો : શરીરની કોઈ પણ બ્લોક નસોને ઓપરેશન વગર જ એક મહિનામાં ખોલવા માટે રોજે એક ગ્લાસ બીટનું જ્યુસ પીવું જોઈએ, જેથી હૃદય ઉપરાંત મગજની બ્લોકેજ પણ ખુલી જશે જેથી લખો રૂપિયા ખર્ચ કરવાથી બચી જશો.
બીટનું જ્યુસ પીવાથી જાડું થઈ ગયેલ કે ગંઠાઈ ગયેલ લોહીને છૂટું કરશે અને લોહીના પરિવહન ને તેજ કરવામાં મદદ કરશે, બીટ નો જ્યુસ બ્લોક નસો ઉપરાંત આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
આ ઉપરાંત હૃદયની બ્લોક નસોને ખોલવા માટે દૂધીનું જ્યુસ પણ પી શકો ચો. આ સિવાય કારેલાનું જ્યુસ પણ હૃદયની બ્લોક નસોને ખોલવા માટે ખુબ જ અસરકારક સાબિત થશે. હાથ પગની બ્લોક નસોને ખોલવા માટે ગળો ખુબ જ ફાયદારક છે, આ માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી ગળાનો પાવડર પીવાથી હાથ પગની બઘી જ નસો ખુલી જશે.
લસણનો ઉપયોગ : લસણ બ્લોક નસો માટે ખુબ જ રામબાણ સાબિત થશે. લસણ રસોઈનો સ્વાદ વઘારવામાં ઉપરાંત તેવા અનેક ઔષઘીય ગુણ મળી આવે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જે શરીરમાં ગંઠાઈ ગયેલ લોહીને અને જાડું થઈ ગયેલ લોહીને પાતળું બનાવશે.
આ માટે દરરોજ સવારે ખાલી પેટ માત્ર 1 લસણની કળી ખાવાની છે. જે શરીરની બઘી જ બ્લોક નસોને ખોલી દેશે. આ સિવાય લસણની કળીને શેકી દૂઘમાં મિક્સ કરીને પીવાથી પણ બ્લોક નસો પહોળી થઈ જશે. જેથી લોહીનું પરિવહન પહેલા કરતા પણ વધારી દેશે.
જો શરીરમાં કોઈ પણ બ્લોક નસો હોય તો વધારે પૈસા ખર્ચ ના કરવા હોય તો આ ઉપાય ખુબ જ ફાયદાકારક સાબિત થશે, જે તમે ધરે ખુબ જ આસાનીથી કરી શકશો. આ ઉપરાંત આ ઉપાય કરવાથી વારે વારે હાલત ચાલતા શ્વાસ ચડવાની સમસ્યા હશે તે દૂર થઈ જશે.