આજના આધુનિક સમય દરેક વ્યક્તિ બદલાઈ રહ્યો છે. તેવામાં ઘણા લોકો તો એવા પણ હશે કે જે ઘરનો આહાર છોડીને બહારનું ખાવાના શોખીન હોય છે. આપણી રોજીંદા જીવન શૈલીમાં એવી કેટલીક ખરાબ આદતો ના કારણે આપણે સમયથી પહેલા વૃદ્ધત્વ દેખાવનું શરુ થઈ જાય છે.
અત્યારે ઘણા લોકોની ઉંમર 40- 45 વર્ષ થવા આવે ત્યારે તેમના ચહેરા પર કરચલીઓ જોવા મળતી હોય છે. આ સાથે તેમને વારે વારે થાક લાગવો, ચહેરો નિસ્તેજ થઈ જવો જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેથી તેમને હની વખત શરમનો સામનો પણ કરવો પડતો હોય છે. આ સાથે નાની ઉંમર માંજ ઘડપણ આવતું હોય તેવું લાગે છે.
આવી પરિસ્થિતિમાં જો તમે પણ 65 વર્ષની ઉંમરે પણ તમે જો 30 વર્ષ ની ઉંમર હોય તેવા જવાન અને હેન્ડસમ દેખાવા માંગતા હોય તો આજથી આ વસ્તુનું સેવન કરવાનું શરુ કરી દેજો. અમે જે વસ્તુ વિષે જણાવીશું તે વસ્તુનું સેવન તમારે પલાળીને પછી જ કરવાનું રહેશે. જેથી તેના સારા એવા ફાયદા મેળવી શકો.
ચણા: કહેવામાં આવે છે કે જે દરરોજ ચણા ખાય તે કયારેય દવાખાન ના જાય. ચણાનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જેથી ડાયાબિટીસ માં ઘણી રાહત મળે છે. જો તમારું શરીર નબળું હોય તો તેને મજબૂત કરવાનું કામ ચણા કરે છે. માટે ચણાને પલાળીને સેવન કરવું જોઈએ. શરીરમાં લોહીની ઉણપ હોય તો દરરોજ પલાળેલા ચણા નું સેવન કરવું જોઈએ. જેથી લોહીમાં વઘારો થાય.
મહિલાઓ માટે ચણા સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબીત થશે. દરરોજ ચણાનું સેવન કરવાથી ત્વચા મુલાયમ અને કરચલી વગરની રહે છે.તે તમારી વધતી ઉંમર દેખાવા દેતી નથી. જેથી તમે ઉંમર વધે તો પણ જવાન દેખાતા રહો છો.
મેથીના દાણા: મેથી સ્વાદ માં કડવી હોય છે. માટે તેનું સેવન કરવાથી પેટમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. આ ઉપરાંત જો તમને ડાયાબિટીસનો રોગ હોય તો તમારે આહારમાં મેથીનું સેવન કરવું તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તમારી વઘતી ઉંમરે સાંઘાના દુખાવા, કમરના દુખાવા, સ્નાયુના દુખાવા, ઘુંટણના દુખાવા ના થવા દેવા હોય અને શરીરને એક ડેમ ધોળા જેવું મજબૂત બનાવવું હોય તો તમારે દરરોજ મેથીને આહારમાં સમાવેશ કરવો જોઈએ. જેથી ઉંમર વધતા તમારૂ શરીર અને હાડકા મજબૂત રહે.
બદામ: વર્ષો થી બદામને મગજની યાદશક્તિ વઘારવા માટે ખાવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રાના આયર્ન, કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. માટે જો તમે દરરોજ રાત્રે 5 બદામ ને પલાળીને સવારે તેની છાલ કાઠીને સેવન કરવામાં આવે તો આપણી આખીનું તેજ વધે, શરીરમાં કમજોરી દૂર થાય, ચહેરાની ચમક વધે, યાદશક્તિ વધે, ચહેરાની ચમક આવે, લોહીની ઉણપ દૂર કરે વગેરે તેને ખાવાથી ફાયદા થાય છે.
બદામ નું સેવન દરેક વ્યક્તિ કરે છે. જો બાળાનું સેવન નાની ઉંમરથી કરવામાં આવે તો બાળકોનું મગજ કોમ્યુટર જેવું તેજ થઈ જાય છે. આ ઉપરત ઉંમર વધવાની સાથે ચહેરા પર કરચલીઓ દેખાતી નથી અને 65 ની ઉંમરે પણ તમને જવાન બનાવી રાખવામાં મદદ કરે છે.
ખસખસ: ખસખસ માં એવું કેટલાક ગુણો મળી આવે છે જે અર્પણ શરીરની મોટાભાગની ઘણી બીમારીને દૂર કરીને બીમારીઓથી બચાવામાં મદદ કરે છે. પહેલાના જમાનામાં ખસખસનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવતો હતો.
તેમાં કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, મેગ્નેશિયમ જેવા મહત્વ પૂર્ણ તત્વોનો ખજાનો મળી આવે છે. જે આપણા શરીરના દરેક હાડકાને પૂરતું પોષણ પૂરું પડે છે જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે. માટે તમે ખસખસને રાત્રે દૂઘમાં પલાળીને રાખો અને સવારે ઉઠીને તેનું સેવન કરી લેવું.
જો તમારે ઉપરોક જણાવેલ ચણા, મેથી દાણા, બદામ, ખસખસ આ ચાર માંથી કોઈ પણ એક વસ્તુ સેવન તમારે સતત 15 દિવસ કરવાનું રહેશે જેથી તમે તેના યોગ્ય ફાયદા મેળવી શકશો. ત્યાર પછી તમે બીજી વસ્તુને ખાઓ તો તે પણ 15 દિવસ સુઘી સતત સેવન કરવાનું રહેશે. આવી રીતે દરેક વસ્તુનું સેવન કરતુ રહેવાનું છે. જે તમને જવાન બનાવી રાખવામાં મદદ કરશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.