આજનો આ લેખ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. માટે આ લેખ તમારે આખો વાંચવો પડશે જેથી તમે પણ આ એક ભૂલ કરતા હોય તો તમે પણ ભૂલ કરતા અટકાવી શકશો. મોટા ભાગે આ સમસ્યા દરેક વ્યકતિને થતી હોય છે.
હવે તમે એ વિચારતા હશો કે કઈ સમસ્યા છે જે દરેક વ્યક્તિને પરેશાન કરી શકે છે. તો તે સમસ્યા પેશાબ છે. હા મોટાભાગે દરેક વ્યક્તિ રાત્રીના સમયે પેશાબ કરવા માટે ઉઠવું પડતું હોય છે. આ ઉપરાંત તમે પણ સાંભર્યું હશે કે રાત્રે જ મોટાભાગે અટેક અને હેમરેજ થઈ જતું હોય છે.
હવે તમે એ વિચારમાં હશો કે પેશાબ અને હેમરેજ કે અટેક ને શું લેવા દેવા. હા લેવા દેવા બહુ જ છે. જો તમે રાત્રે ઘસઘસાટ ઊંઘતા હોય અને પેશાબ લાગે ત્યારે એકીદમ ઉભા થઈને પેશાબ કરવા માટે ચાલી જતા હોય છે. જે તમારા મૃત્યુનું કારણ પણ બની શકે છે.
તમે આ વાત માં નવાઈ લગતી હશે પરંતુ આ એક હકીકત અને એક સાયન્સ પણ છે. ઓ તમે રાત્રે સુતા હોય ત્યારે આખું શરીર એટલેકે દરેક અંગો શિથિલ અવસ્થામાં આરામ કરતા હોય છે. તેવામાં માત્ર આપણું હાર્ટ જ ધબકતું જોવા મળે છે.
હાર્ટ પણ એકદમ નોર્મલ અવસ્થામાં કામ કરતુ હોય છે. એવામાં આપણે સુતા હોઈએ છીએ અને પેશાબ લાગે ત્યારે એકીદમ ઉભા થઈ જતા હોઈએ છીએ પરંતુ જો તે સમયે જો આપણા મગજમાં એક કે બે સેકન્ડ લોહી ના પહોંચે અથવા હાર્ટને પૂરતું લોહી ના મળે તો બ્રેન સ્ટ્રોક થવાની શક્યતા ખુબ જ વધી જાય છે. આ ઉપરાંત અટેક અને પેરાલીસીસની સમસ્યા પણ થી શકે છે.
માટે આજે અમે તમને એવી ટ્રીક જણાવીશું જે તમને મોતથી બચાવમાં મદદ કરશે. જો તમે પણ રાત્રીના સમયે ઉઠતા હોય તો તમે પણ આ ટ્રીકને અપનાવજો. જેથી તમે સુરક્ષિત રહી શકો અને તમારી ખોટ કોઈને ના સર્જાય.
જો તમે પેશાબ કરવા માટે જાગો ત્યારે તમારે એક મિનિટ સુઘી સુતા સુતા જ તમારી આંખોને ખુલ્લી જ રાખો. એક મિનિટ થઈ જાય પછી એક મિનિટ સુઘી સુતા હોય તે જગ્યાએ પલાંઠી વાળીને બેસવાનું છે. ત્યાર પછી એક મિનિટ સુઘી બેડની નીચે પગ લટકતા રાખીને બેસવાનું છે.
ત્યાર પછી તમે ઉભા થઈને પેશાબ કરવા જઈ શકો છો. તમારી આ ત્રણ મિનિટ તમને મુત્યુથી બચાવશે. જો તમે આ રીતે ત્રણ મિનિટ કરશો તો તમારા શરીરના દરેક અંગો એક્ટિવ થઈ જશે. ત્યાર પછી ચાલવાથી તમને ક્યારેય બ્રેન સ્ટ્રોક નો હુમલો આવશે નહીં.
તમે પણ સમભર્યું હશે કે રાત્રે પેશાબ કરતા ઉઠીયા હતા અને બાથરૂમ જ ચક્કર આવ્યા અને પડી ગયા જેથી તેમને માથામાં કઈ વાગ્યું હોય જેના કારણે તેમને બ્રેન હેમરેજ પણ થઈ જતું હોય છે. જો તમારી સાથે પણ એવું ના થાય તેવું ઈચ્છતા હોય તો તમે પણ આ ત્રણ મિનિટની ટ્રીક અપનાવી લેજો.
જો તમે પણ રાત્રે પેશાબ કરવા ઉઠતા હોય કે ફેમિલી મેમ્બર માં કોઈ ઉઠતું હોય તો તેમને આ ત્રણ મિનિટ ની ટ્રીક જણાવશો તો તેમનો પણ જીવ બચી જશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.