General Knowledge Quiz : ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક વધુ પડતાં ફળ ખાવાથી પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ફળો કેવી રીતે ખાવા તેની પણ એક રીત છે. કોઈપણ ફળ સાથે મિક્સ કરીને કંઈપણ ખાઈ શકાતું નથી. આજે અમે તમને અહીં આવા જ સવાલોના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ.
1. પપૈયા સાથે શું ખાવાથી માણસ મરી શકે?
આનો જવાબ નીચે આપેલો છે
પ્રશ્ન: વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે?
જવાબ: એશિયા
પ્રશ્ન: ગરીબની ગાય કોને કહેવાય?
જવાબ: બકરી
પ્રશ્ન: સાસ બહુ મંદિર ક્યાં આવેલું છે?
જવાબ: ગ્વાલિયરમાં
પ્રશ્ન: ભારતમાં સોનાની ખાણ ક્યાં છે?
જવાબ: કર્ણાટકમાં
પ્રશ્ન: પાકિસ્તાનનું રાષ્ટ્રીય ફળ કયું છે?
જવાબ: કેરી
પ્રશ્ન: એક ટ્રેનના એન્જિનની માત્ર કિંમત કેટલી હોય છે?
જવાબ: 20 કરોડ
પ્રશ્ન: ભારતની સૌથી મોટી બેંક કઈ છે?
જવાબ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
પ્રશ્ન: કયા પ્રાણીના શરીરમાં સૌથી વધુ લોહી હોય છે?
જવાબ: હાથી
પ્રશ્ન: કયું ફૂલ 36 વર્ષમાં એકવાર ખીલે છે?
જવાબ: નાગપુસ્પ્સ
પ્રશ્ન: કયા દેશના લોકો ભારતની મુલાકાત લઈ શકતા નથી
જવાબ: ઉત્તર કોરિયા
સવાલઃ કયા દેશમાં સૌથી કડક કાયદો બનાવવામાં આવ્યો છે
જવાબ: સાઉદી અરેબિયા
પ્રશ્ન: એશિયા ખંડમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે?
જવાબ: ભારત
પ્રશ્ન: વાદળી ઈંડાં મૂકતી મરઘી કયા દેશમાં જોવા મળે છે?
જવાબ: ચિલીમાં
પ્રશ્ન: પપૈયા સાથે શું ખાવાથી માણસ મરી શકે?
જવાબ: લીંબુ
પ્રશ્ન: એવા શાકભાજીનું નામ જણાવો જેમાં શહેરનું નામ પણ દેખાય?
જવાબ: કેપ્સીકમ
પ્રશ્ન: ભારતનું સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે?
જવાબ: સિક્કિમ
પ્રશ્ન: 10. કયું પ્રાણી જીભથી નહીં પણ પગથી બધું ચાખે છે?
જવાબ: બટરફ્લાય
આ પણ વાંચો : વિટામીન B12 ની ઉણપથી શરીર ખોખલું બને છે, જાણો તેના લક્ષણો અને શું સેવન કરવું