ભારત ના શાસ્ત્રોમાં ઋષિ મુનીઓએ ગાયોની અનંત મહિમા વર્ણવી છે અને આપણા પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે અને તેને માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયના દુધનું જેટલું મહત્વ છે તેટલું જ ગૌમૂત્રનું પણ મહત્વ છે એટલા માટે આયુર્વેદ ની દ્રષ્ટિથી ગૌમૂત્રને ખુબ જ ખાસ માનવામાં આવ્યું છે.
ગાયનું દૂધ, ઘી, છાણ વગેરે વસ્તુઓથી આપણા શરીરમાં રહેલા ઘણા રોગો દૂર કરી શરીરને સ્વસ્થ રાખી શકાય છે. ગૌમૂત્રમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઈડ, ફોસ્ફેટ, અમોનિયા વગેરે જેવા પોષક તત્વો રહેલા છે એટલા માટે તેને એક મહાઔષધી માનવામાં આવે છે.
તો આજે તમને રોજ સવારે ખાલી પેટે ગૌમુત્ર નું સેવન કરવાથી થતા ફાયદા વિશે જણાવિશું કારણકે ઘણા ઓછા લોકો ગૌમૂત્રના સ્વાસ્થ્ય લાભો વિષે અજાણ હોય છે. તો ચાલો જાણીએ ફાયદા
કેન્સર: કેન્સર થી બચવા માટે ગૌમૂત્ર લાભદાયી છે કારણકે કેન્સર કરક્યુમીન નામના તત્વની ઉણપ થી થાય છે જે ગૌમૂત્રમાં સારી માત્રામાં મળી રહે છે. ગૌમૂત્રનું સેવન કરવાથી ગળાનું, પેટનું તથા અન્નનળીનું કેન્સર મટાડી શકાય છે. ખાસ કરીને ગૌમૂત્ર ટી.બી.ના દર્દી માટે ખુબજ લાભદાયી છે કારણકે સતત માત્ર ત્રણ મહિના ગૌમૂત્રનું સેવન ટીબી દૂર કરી શકાય છે.
લોહી: લોહીની ઉણપ હોય તેવા લોકો ગૌમૂત્રનું સેવન કરીને લોહીની ઉણપ દૂર કરી શકે છે. આ એકદમ સારો અને દેશી ઉપાય છે. ગૌમૂત્રમાં ત્રિફળા અને ગાયનું દૂધ મિક્સ કરી તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં થયેલી લોહીની ઉણપને દુર કરી, લોહી શુદ્ધ કરી શકાય છે.
ત્વચા: શરીરમાં ત્વચા સંબંધી અલગ અલગ રોગો થવા પાછળનું કારણ આપણા શરીરમાં સલ્ફર તત્વની ઉણપ હોઈ શકે છે. પરંતુ જો નિયમિત એક ચમચી ગૌમૂત્રનું નિયમિત સેવન કરવામાં આવે તો ત્વચા સંબંધી કોઈપણ રોગને દૂર કરી શકાય છે.
વધારાની ચરબીને ઓગાળે: જો તમારી શરીર સ્લીમ દેખાય અને તમે સુંદર દેખાવા માંગતા હોય તો ગૌમૂત્ર તમને સૌથી મોટો ફાયદો કરાવી શકે છે. દરરોજ ચાર ટીમ્પા ગૌમૂત્ર સાથે બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી તેને મિક્સ કરી નિયમિત રીતે સવારે ખાલી પેટે સેવન કરવાથી પેટ ઘટે છે અને શરીરની લટકતી ચરબીમાં પણ ઘટાડો થાય છે આ સાથે તમે સુંદર તથા સ્લિમ બની શકો છો.
વાત, પિત્ત અને કફ : ગૌમૂત્રનું ઝબાં વાત, પિત્ત અને કફ ત્રણેયને નિયંત્રિત કરે છે. આ માટે દરરોજ ખાલી પેટ ગૌમુત્ર નું સેવન કરવાથી તમારી વાત પિત્ત અને કફ આ ત્રણેય સમસ્યાઓનું નિવારણ આવી જશે.
ગૌમૂત્રનું સેવન કરતા પહેલા ખાસ જાણો: જે લોકો વૃદ્ધ અને બીમાર હોય આ સાથે ગર્ભવતી સ્ત્રીઓએ પણ ગૌમૂત્ર ન પીવું. ગૌમૂત્રને વાસણમાં લઈને ચોખ્ખા કપડાથી ગાળીને જ તેનું સેવન કરવું. 8 વર્ષથી નીચેની ઉંમરના બાળકોએ ગૌમૂત્રનું સેવન ડોક્ટરની સલાહ લીધા પછી કરવું.
હંમેશા દેશી ગાયના ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ પરંતુ બીમાર અને ગર્ભવતી ગાયના મૂત્રનું સેવન ન કરવું. ગૌમૂત્રનું સેવન વધુ માત્રામાં ન કરવું જોઈએ કારણકે એકસાથે વધુ માત્રામાં ગૌમૂત્રનું સેવન કરવાથી શરીરને નુકશાન થઇ શકે છે.