હૃદયની બ્લોક નસોને ખોલવા માટે આયુર્વેદમાં કઈ એક વસ્તુને સૌથી સારી ગણવામાં આવી છે તેની વધુ માહિતી વિશે આ લેખમાં વાત કરીશું. જયારે પણ નસ બ્લોક થાય એટલે સીધા તમે દવાખાન જાઓ છો. અને ત્યાર પછી ડોક્ટર તમારા રિપોર્ટ કરાવે છે. અને તમને પુરી માહિતી આપે છે.
જેમ કે તમારી નશો આટલા પરસેન્ટેજ બ્લોક છે, જેથી તમારે ઓપરેશન કરવું પડશે અથવા બાયપાસ સર્જરી કરાવી પડશે. તમે પણ ઓપરેશન માટે તૈયાર થઇ જાઓ છો. હા અમુક વખતે જ તમને નસ બ્લોકેજ હોય તો જ ઓપરેશન કરવાની જરૂરિયાત સર્જાય છે. નહીંતર તમારે ઓપરેશન કરવાની જરૂર રહેતી નથી.
જો તમે પણ આ વસ્તુનું સેવન એક મહિનો કે તેથી વધારે સમય સુધી કરી શકો, જેમ કે બે કે ત્રણ મહિના તો તમારી હૃદયની જે નસ બ્લોકેજ છે તે ધીરે-ધીરે ખુલવા લાગશે અને તમારે ઓપરેશન વધારે પડતા ખર્ચાથી બચી જશો.
આ તે કઈ વસ્તુ છે જે તમારા હૃદયને 80-100 વર્ષ સુધી સ્વચ્છ રાખી શકે છે અને તમારા બ્લોક નશોને ખોલી શકે. તમારે આ એક વસ્તુનું જ્યુસ બનાવીને પીવાનું છે. તો ચાલો જોઈએ કે તે વસ્તુ કઈ છે અને તે જ્યુસ કઈ રીતે બનાવી શકાય.
તે વસ્તુનું નામ દૂધી છે. તો સૌથી પહેલા એક દૂધી લેવાની છે. ત્યારબાદ તે દૂધીના નાના નાના ટુકડા કરી લો. ત્યાર બાદ તે ટુકડાને મિક્સચર માં નાખીને તેનું જ્યુસ બનાવાનું છે.
હવે તેને એક ગ્લાસમાં ગાળી લો. પછી તે જ્યુસ પી જવું. આ પ્રયોગ તમારે સવારે નરણા કોઠે ઉઠી ને કરવાનો છે. 2 થી 3 મહિનાનો સમય ગાળો હોય છે. કોઈ પણ પ્રકારની બ્લોક નસો ને ખોલવા માટે દૂધીનો રસ પીવો જેથી બ્લોક નસો ને ખોલી શકો.
આ જ્યુસ અમૃત સમાન સાબિત થશે. આ ઉપાય સો ટકા ઘરેલું છે. તમારે ધ્યાન એ રાખવાનું છે કે દૂધી ફ્રેશ જ હોવી જોઈએ. વાડી હોય કે ખેતર હોય ત્યાં દૂધીને ઉઘાડો અને ત્યાંથી લાવીને જ્યુસ બનાવો. કેમકે
બજારમાં મળતી દૂધીમાં વધારે પડટી દવાનો છંટકાવ કરવામાં આવે છે. જે આપણા શરીરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.