કાનમાં ભરાઈ ગયેલ મેલ ને નીકાળવા માટે ઘણા ચાવી, લાકડાની સડી જેવી અનેક પ્રકારની અણીદાર વસ્તુનો ઉપયોગ કરીને કાનમાં ભરાઈ ગયેલ મેલ ને નીકાળતા હોય છે. પરંતુ તમને જણાવી દઉં કે કાનમાંથી મેલ નીકાળવાની આ પદ્ધતિ સાવ ખોટી અને નુકસાનકારક છે.
જો તમે અણીવાળી વસ્તુઓ ની મદદથી કાનમાંથી મેલ નીકાળવનો પ્રયાસ કરશો તો કાનના પડદાને ટચ થવાના કારણે કાનના પડદા પણ તૂટી શકે છે. જેના કારણે સંભારવામાં ઘણું મુશ્કેલ થઈ શકે છે.
આ માટે કાનમાં રહેલ મેલને નીકાળવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવી જોઈએ જેથી કાન અને કાનના પડદાને કોઈ પણ પ્રકારનું નુકશાન થતા અટકાવી શકાય છે. કાન આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે,
જે સંભારવા માટે હોય છે. જો સાંભરવાનું બંઘ થઈ જાય છે તો ઘણી વખત ખુબ જ મુશ્કેલી નો સામનો પણ કરવો પડતો હોય છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી કાનમાં રહેલ મેલ પણ નીકળી જશે અને કાન કે કાનના પડદા ને પણ કોઈ પણ પ્રકારનું નુકશાન થશે નહીં.
કાનનો મેલ નીકાળવાનો ઘરેલુ ઉપાય: આ માટે ગૌ મૂત્ર સૌથી અસરકારક માનવામાં આવે છે. ગૌ મૂત્રના એક કે બે ટીપા એક કાનમાં નાખીને 5 મિનિટ સુઘી રહેવા દેવાનું અને પછી તેને રૂ વડે સાફ કરી લેવાનું છે. તેજ પ્રમાણે બીજા કાનમાં પણ એક કે બે ટીપા નાખીને 5 મિનિટ રહેવા દઈને સાફ કરી લેવાનું છે.
જો તમે આ ઉપાય કરશો તો કાનમાં રહેલ બધો જ મેલ અને કચરો ઉર થઈ જશે અને મેલ ભરાઈ રહેવાના કારણે સંભરાવાનું ઓછું થઈ ગયું હોય તો તે સમસ્યા પણ દૂર થાય છે અને ચોખ્ખું સંભરાવા લાગે છે. કાનમાં દુખાવો થતો હોય તો તે પણ આ ઉપાયથી દૂર થાય છે.
ડુંગળીનો રસ: ડુંગળીનો રસ કાનમાં ભરાઈ ગયેલ ને ખુબ જ આસાનીથી નીકાળે છે. આ માટે સૌથી પહેલા અડઘી ચમચી જેટલો રસ નીકાળી લો, ત્યાર પછી તે રસનું એક ટીપું કાનમાં નાખવાનું છે અને 1-2 મિનિટ પછી રૂ નાખીને સાફ કરી લો, તેવી જ રીતે બીજા કાનમાં આ રીતે પ્રયોગ કરવાનો છે.
આ રીતે કરવાથી કાનમાં ભરાયેલ મેલ દૂર થઈ જશે. જો તમને કાનમાં સંભરાવાનું ઓછું થઈ ગયું હોય તો કાનના નજીકના નિષ્ણાતની સલાહ પણ લઈ ને ચેક કરાવી લેવું, આ ઉપાય કરતા પહેલા ચેક કરાવી લેવું કે કાનના પડદા ફાટી ગયા છે કે નહીં તે ચેક કરાવી લેવું, કાનના પડદા ફાટી ગયા હોય તો આ ઉપાય ના કરવો જોઈએ.