કિસમિસના ફાયદા: ડ્રાયફ્રૂટ્સ આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ડ્રાયફ્રૂટ્સ ઘણા બધા મળી આવે છે, જેમ કે કાજુ, બદામ, અંજીર, કિસમિસ, પિસ્તા, અખરોટ વગેરે. જે દરેક ડ્રાયફ્રૂટ્સ આપણા શરીર માટે ખુબ જ લાભદાયક છે. તેમાનું એક કિસમિસ ડ્રાયફૂટ્સ વિષે આજે અમે તમને જણાવીશું.
જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, આયર્ન, વિટામિન-એ જેવા મહત્વ પજુરં તત્વોનો સ્ત્રોત મળી આવે છે, કિસમિસ નાના મોટા દરેક વ્યક્તિને ખાવી ખુબ જ ગમતી હોય છે, જે ખાવામાં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. માટે તેને ખાવું દરેક વ્યક્તિ પસંદ કરે છે.
રોજે આપણે કિસમિસ ના 8 થી 10 દાણા ખાવાના છે, જેન ખાવાથી આપણા શરીરમાં ઘણા બંઘા રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તેને 6-7 કલાક પલાળીને ખાવાથી સૌથી વધુ ફાયદાઓ મેળવી શકાય છે. હવે ચાલો કિસમિસ ખાવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.(kismis na fayda)
તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમનો ખુબ જ સારો સ્ત્રોત મળી આવે છે. જે કમજોર પડી ગયેલ સાંધા ને મજબૂત બનાવે છે, આ ઉપરાંત શરીરના દરેક હાડકાંને મજબૂતી આપવાનું કામ કરે છે. જે હાડકાને લગતી કોઈ પણ સમસ્યાને દૂર કરે છે.
માથાનો દુખાવો વારે વારે થતો હોય તો નિયમિત પણે આ સૂકી કાળી દ્રાક્ષ ખાવાની ચાલુ કરવી જોઈએ માથાના દુખાવાની સમસ્યાને દૂર કરે છે. રોજે દ્રાક્ષ ખાવાથી આંખોની રોશનની વધે છે, જેથી આંખોના નંબર હોય, આંખોની કમજોરી હોય, ઓછું દેખાવું જેવી સમસ્યા હોય તો ડાયટમાં કિસમિસ નો સમાવેશ કરવો જોઈએ.
વાળને લગતી સમસ્યા માં પણ ખુબ જ લાભદાયક છે. તેમાં મળી આવતી વિટામિન-સી, બી કોમ્પ્લેટ્સક્સ, વિટામિન-ઈ જેવા મહત્વ પૂરાં ત્ત્વોનો ખજાનો મળી આવે છે જે વાળને અંદરથી મજબૂત બનાવી વાળને ખરતા અટકાવે છે અને વાળને લગતી દરેક સમસ્યા ને દૂર કરે છે. નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા હોય તો પણ સફેદ થતા અટકાવી વાળને મૂળમાંથી કાળા બનાવશે.
આમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે જે કેન્સરના વધતા કોષોને અટકાવે છે, આ ઉપરાંત હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. જે હૃદયને લગતી અનેક બીમારી સામે લડવાની ક્ષમતા વઘારે છે.
શરીરમાં વારે વારે કોઈ પણ કામ કરતા કરતા બેસી જવું પડતું હોય અને કમજોરી રહેતી હોય તો રોજે કાળી દ્રાક્ષ ખાવી જોઈએ, જે સહરીરમાં ભરપૂર એનર્જી અને ઉર્જા પ્રદાન કરે છે, જેથી કોઈ પણ આપણે ખૂબ જ આસાનીથી પૂરું કારીઓ શકવાની શક્તિ આપે છે. રોજે પલાળેલી કાળી દ્રાક્ષ ખાવી જોઈએ જે શરીરની બધી જ શારીરિક કમજોરીને દૂર કરી દેશે.(kismis na fayda)
રોજે મહિલાઓ એ કાળી સૂકી દ્રાક્ષ ખાવી જોઈએ કારણકે મહિલાઓમાં થતી લોહીની ઉણપને દૂર કરે છે એનિમિયાથી બચાવે છે. હિમોગોબિન ની માત્ર ઓછી થઈ ગઈ હોય તો રોજે દ્રાક્ષને પલાળીને ખાવી જ જોઈએ જે હિમોગ્લોબીન સ્તરને વધારવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે.
તેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે, જે મળત્યાગ કરવામાં ની તકલીફ થવાના કારણે કબજિયાત થી પીડાતા હોય તેવા લોકો માટે ડાયજેશન સુઘારવાનું કામ કરે છે. જેથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને ખુબ જ સરળતાથી મળ ત્યાગ થઈ જાય છેઅ ને પેટ અને આંતરડા બને ચોખા રહે છે.
