હેલો દોસ્તો, આજે આ આર્ટિકલમાં તમને માથામાં થઇ રહેલ અસહ્ય દુખાવાને દૂર કરવાના આયુર્વેદિક ઉપાય જણાવીશું. આ ઉપાય એકદમ ઘરગથ્થુ છે, જેનાથી તમને કોઈ પણ સાઈડ ઇફેક્ટ થશે નહિ.
ઘણી વખત માથાનો દુખાવા પાછળ નુંકારણ સામાન્ય હોય છે. માટે માથાનો દુખાવો થતો હોય તો વધારે પ્રમાણમાં ગોળીઓ ના ખાવી. વધારે પડતી દવા ખાવાના કારણે લૉંગ ટાઈમે નુકશાન થઇ શકે છે.
આજ કાલની ચાલી રહેલી વ્યસ્ત જીવનશૈલી ના કારણે ઓફિસનું ટેંશન, ધરનું ટેંશન જેવા અનેક માનસિક તણાવ ના કારણે પણ માથું દુખે છે. માથાના દુખાવા પાછળ નું મુખ્ય કારણ વધારે પડતા ટેંશન, વધારે પડતો ગુસ્સો અને તણાવ ના કારણે વધારે થતો હોય છે.
જો તમે વધારે પડતો અસહ્ય દુખાવો થતો હોય તો તમે ડોક્ટરની સલાહ પણ લઇ શકો છો, અને તમે આયુર્વેદિક ઉપાય પણ કરી શકો છો. જો તમને વધારે પડતું માથું દુખતું હોય તો તમે દરરોજ સવારે પ્રાણાયામ અને મેડિટેશન પણ કરી શકો છો. જેનાથી તમારી નસો રિલેક્સ થાય છે અને માથાના દુખાવામાં રાહત મળે છે.
માથાના દુખાવા ના સરળ અને આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય :
1) જો સતત માથાનો દુખાવો રહેતો હોય તો આકડાનું સાવ નાના પાનને કપાળની બને બાજુ થોડો આંકડાનો થોર અને પાન લગાડવાથી માથાનો દુખાવો દૂર થાય છે.
2) ઉકાળેલા પાણીમાં થોડા તુલસીનાં પાન નાખીને પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે.
3) થોડું દૂધ લો અને તેની અંદર વાટેલા લવિંગ અને મીઠું મિક્સ કરીને પીવાથી માથાનો દુખાવો સૌ માટી જાય છે.
4) ફુદીનાના પાનને વાટીને તેનો પેસ્ટ માથા પર લગાડવાથી માથાનો દુખાવો ઝડપથી મટી જાય છે
5) પૂરતી ઊંઘ લેવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.