monsoon healthy fruits: વરસાદની ઋતુમાં આપણું શરીર કમજોર પડી જતું હોય છે, જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે માટે આપણે વરસાદની ઋતુમાં એવા કેટલાક ફળોનો સમાવેશ કરવો જોઈએ આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવે છે અને શરીરમાં રહેલ કમજોરીને દૂર કરે.
દરેક વ્યક્તિને વરસાદ પસંદ હોય છે. તેવી જ રીતે બેક્ટેરિયા માટે પણ આ ઋતુ સંક્રમણ ફેલાવવા માટે અનુકૂળ હોય ચ્ચે. વરસાદ અનેક પ્રકારની બીમારીઓ પણ લઈને આવે છે. ખરાબ ખાન હોવાના કારણે આ ઋતુમાં સૌથી વધુ બીમાર પડવાની સંભાવના વધી જાય છે.
વરસાદની શરૂઆત થતા ઘણા બધા ફળો જોવા મળતા હોય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ફળોનું સેવન કરવું ખુબ જ આવશ્યક માનવામાં આવે છે. આ સાથે કેટલીક સાવધાનીઓ પણ રાખવી ખુબ જ જરૂરી છે. વરસાદની ઋતુમાં આપણા શરીરની કમજોર પડી ગયેલ રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે આ ફળો ખાવાથી ખુબ જ સારો ફાયદો થાય છે.
સફરજન: સફરજનમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવામાં આવે તો શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે. એમાં ખુબ જ સારા પ્રમાણમાં વિટામિન-સી મળી આવે છે આ ઉપરાંત તેમાં ઘણા એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે અનેક વાયરલ બીમારીથી બચાવી રાખવામાં મદદ કરે છે. માટે આ ઋતુમાં શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા સફરજન ખાઈ શકાય છે.
લીચી: ચોમાસામાં લીચી ફળ પણ ખુબ જ મળી આવે છે જેને ખાવાથી આપણા શરીરમાં રહેલ કમજોરીને દૂર કરી શરીરમાં ઈમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે, તે ખાવામાં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે તેને ચોમાસામાં ખાવું જોઈએ. તેમાં મળી આવતા એની વાયરલ ગુણ શરીરને અનેક વાયરલ બીમારીથી બચાવી રાખે છે.
પપૈયા: પપૈયા બારેમાસ મળી આવે છે. માટે તેને કોઈ પણ સીઝનમાં ખાઈ શક્ય છે. તેને ચોમાસાના ખાવામાં આવે તો આપણા પેટ એકદમ સાફ રહે છે અને પાચનક્રિયાને સુધારે છે જેથી પેટમાં રહેલ હાનિકારક બધા તત્વોને દૂર થાય છે જેથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને અનેક વાયરલ ઈન્ફેક્શન થી બચાવે છે.
જાંબુ: જાંબુમાં વરસાદની ઋતુમાં ખુબ જ માત્રામાં મળી આવે છે. તેમાં ફોલેટ, પોટેશિયમ, વિટામિન્સ, ખુબ જ સારી માત્રામાં મળી આવે છે. માટે તેને ખાવાથી આપણા શરીરમાં ઈમ્યુનિટી મજબૂત રહે છે. તે બ્લશપ્રેશર ને પણ કંટ્રોલમાં રાખવામાં ખુબ જ ઉપયોગી છે. હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે જાંબુ ફળ ખુબ જ લાભદાયક સાબિત થશે.
ચોમાસાની વાયરલ ઇન્ફેક્શન ની સીઝન માં આપણે આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે ચોમાસાના મળી આવા આ ફળોનું સેવન કરી લેવું જોઈએ. જે અનેક બીમારી સામે લડવાની ક્ષમતા વઘારશે.monsoon healthy fruits
ભોજન પછી રોજે ખાઈ લો એક ચમચી આ મુખવાસ વર્ષો જૂની એસિડિટી માંથી અપાવશે કાયમી છુટકાળો