આજના આધુનિક યુગમાં વાતવરણમાં થતો બદલાવ, પાણીમાં થતો બદલાવ, આહારમાં ફેરફાર થવાના કારણે સ્કિન ને લગતી સમસ્યા થવા લાગે છે. સ્કિનની તકલીફ થવાના કારણે અસરગસ્ત જગ્યા પર અસહ્ય ખંજવાળ આવતી હોય છે.
સ્કિનની તકલીફમાં ખંજવાળ, ખરજવું, ઘાઘર જેવા ચામડીના રોગો થઈ શકે છે. ચામડીના રોગો ચેપ લાગવાથી શરીરના અન્ય ભાગમાં પણ થઈ શકે છે. ચામડીનો રોગ હોય તેવા લોકોના કપડાં પહેરવા, કે તેમના યુઝ કરેલ ટુવાલ નો ઉપયોગ બીજી કોઈ વ્યક્તિ કરે તો તેમને પણ આ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.
ચામડીનો રોગમાં આવતી ખંજવાળ ખુબ જ મીઠી હોય છે જેથી તેને ખંજવાળતા રહીએ છીએ, પરંતુ વધુ પડતા ખંજવાળ વાથી તેમાં થતી લાલ ફોલ્લીઓમાં વધારો થાય છે, અને તેની આસપાસ પણ ચેપ ગસ્ત જગ્યામાં વધારો થાય છે અને તે ઘીરે ઘીરે મોટું થાય છે.
ચામડીના રોગ થાય ત્યારે ઘણા બધા પૈસાનો ખર્ચ દવાખાનમા થઈ જતો હોય છે. તેમ છતાં પણ તેમાં રાહત મેળવામાં થોડી રાહત મળે છે અને દવા બંધ થાય ત્યારે ફરીથી તે જ જગ્યાએ પાછું થઈ જાય છે. પરંતુ આજે અમે તમને એવા કેટલાક દેશી ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી ચામડીના થતા રોગોમાં ખુબ જ ફાયદો થશે.
આ ઉપાય કરવા માટે એક વસ્તુની જ જરૂર પડશે, આ માટે તમારે ગાયનું મૂત્ર લેવાનું છે, ગાયના મૂત્રમાં એવી ઘણી બધી શક્તિ મળી આવે છે જે ગંભીર અને ખતરનાક રોગોને જડમૂળથી દૂર કરવામાં મદદ કરે છે. આ માટે ચામડીના રોગમાં ગાયનું મૂત્ર સૌથી બેસ્ટ છે.
આ માટે તમારે સૌથી પહેલા ગો મૂત્ર લઈ લેવાનું છે, ત્યાર પછી તે રક રૂ નો ટુકડો લઈને ગો મૂત્રમાં ડાબોળીને અસરગસ્ત જગ્યાએ લગાવી રહેવા દો, આવી રીતે દિવસમાં બે વખત ગો મૂત્રનો ઉપયોગ કરવાથી એક દિવસમાં જ ફર્ક પડતો જોવા મળશે.
જો તમારે ગો મૂત્રનો ઉપયોગ ના કરવો હોય તો તમે તમારા પેશાબ નો ઉપયોગ પણ કરી શકો છો, આ માટે સૌથી પહેલા એક કાચની બોટલમાં પેશાબ ભરી દેવાનું છે અને પછી તેને બંધ કરીને બે દિવસ માટે રહેવા દેવાનું છે, ત્યાર પછી એનો ઉપયોગ કરવો.
બે દિવસ પછી રૂ ની મદદથી અસરગસ્ત જગ્યાએ પોતાનો જ પેશાબ દિવસમાં બે થી ત્રણ વખત લગાવાથી ચામડીના રોગમાં અવતતી ખંજવાળ બંધ થશે. આ ઉપાય થી ચામડીના રોગ ખંજવાળ, ઘાઘર, ખરજવું મટી શકે છે.
ચામડીના રોગ થાય ત્યારે ખાસ ઘ્યાનમાં રાખવું કે કોઈ પણ દવા અસરગ્રસ્ત જગ્યાએ લાગવા જઈએ તે સમયે ડાયરેટ હાથ વડે કોઈ દવા ના લગાવવી જોઈએ. કારણે હાથે થી લગાવેલ દાવા શરીરના અન્ય કોઈ ભાગમાં અડવાથી તે જગ્યાએ ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે.
આ માટે ચેપ થી બચવા રૂ અથવા મેડીકલમાં મળતા હાથના વેસ્ટેજ મોજા નો જ ઉપયોગ કરવો જોઈએ. ચામડીના રોગથી બચવા માટે સ્નાન કર્યા પછી શરીરના દરેક ભાગને સારી રીતે સાફ કરીને કોરા કરી દેવા જોઈએ, જેથી ચામડીના રોગો થવાની શક્યતા નહિવત રહે છે.