આપણા રસોડામાં ઘણા બધા મસાલા હોય છે, જેનાથી આપણા સ્વાસ્થ્યને લગતી ઘણી તકલીફોને દૂર કરી શકાય છે. એના માટે હળદર સૌથી મોટું ઉદાહરણ છે. હળદર એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, માટે તેનો ઉપયોગ કરવાથી સુંદરતા મેળવવા માટે કરવામાં આવે છે. પરંતુ હળદર સિવાય પણ કેટલાક એવા મસાલા છે, કે જેનો ઉપયોગ ઔષધિના રૂપે કરીએ તો ઘણા […]