જ્યાં સુધી આપણું હૃદય ચાલુ રહે છે ત્યાં સુધી જ આપણે જીવતા રહીએ છીએ. આજના સમયમાં મોટાભગના લોકો હાર્ટ અટેક થી અચાનક જ મૃત્યુ પામવા વાળા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માટે હૃદય ને સ્વસ્થ રાખવું ખુબ જ જરૂરી છે. હૃદય ઉપરાંત આપણા શરીરના દરેક અંગોને સ્વસ્થ રાખવા ખુબ જ જરૂરી છે. જો વ્યક્તિ […]