Posted inHeath

ગમે તેવા પેટ ના અલ્સર થી કાયમી છૂટકારો મેળવવા ગાયના દૂધમાં એક ચમચી આ વસ્તુ ઉમેરીને નિયમિત પી જાઓ

આજકાલની જીવનશૈલી અને આહારમાં બદલાવના કારણે પેટમાં અલ્સરના કેસ ઝડપથી જોવા મળી રહ્યા છે. સામાન્ય ભાષામાં, પેટમાં ઘાવ અને ચાંદાને કારણે અલ્સર થાય છે. પેટમાં અલ્સર હોવું માત્ર પીડાદાયક જ નથી પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ સમસ્યાની જાણ થતાં જ તેની સારવાર શરૂ કરવી ખૂબ જ જરૂરી છે, નહીંતર તેનાથી અન્ય સમસ્યાઓ […]