અત્યારે હાલમાં વાતાવરણમાં થતા બદલાવના કારણે ઘણા લોકો વાયરલ ઈન્ફેકશનના શિકાર થઈ જતા હોય છે. પરંતુ તેનો સમય સર ઈલાજ થઈ જાય તો જલ્દી રાહત મળે છે. ખાસ કરીને શિયાળામાં ઘણા લોકો શરદી અને ખાંસીના શિકાર બને છે. અત્યારના સમયમાં ઘણા લોકો શરદી ઉધરસ થઈ જાય ત્યારે તરત જ ટેબ્લેટ અને સિરપનો ઉપયોગ કરતા હોય […]