Posted inHeath

વારે વારે એસીડીટી થાય છે? તો અપનાવી લો આ ઘરેલુ ઉપચાર 100% અસરકારક પરિણામ મળશે

દરેક વ્યકતિ પોતાની ભાગદોડ ભરી જીવન શૈલી અને પોતાની અનિયમિત ખાણી પીણી ના કારણે એસીડીટીની સમસ્યાના શિકાર બની રહ્યા છે. એસિડિટી આપણી કેટલીક ખરાબ આદતોને કારણે પણ થઈ શકે છે. આજના સમયમાં દરેક વ્યક્તિને બહારના તળેલા, મસાલા વાળા ખોરાક ખાવાના શોખીન હોય છે ખોરાક ખુબ જ મસાલા વાળા હોવાથી તે જઠરમાં જવાથી એસિડનું પ્રમાણ વઘારે […]