ખાવાની ખરાબ ટેવના કારણે એસિડિટી ની સમસ્યા થતી હોય છે. એસિડિટી એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેનો યોગ્ય સમયે ઈલાજ ના કરવામાં આવે તે સમસ્યા ગંભીર થઈ શકે છે. જ્યારે એસિડિટી થાય છે ત્યારે પેટમાં બળતરા અને છાતીમાં બળતરા થતી હોય છે. જયારે ખાવામાં તીખું, તળેલું ખાવામાં આવી જાય છે ત્યારે એસિડનું પ્રમાણ વધે છે […]