આ માહિતીમાં તમને એસીડીટીનો ઘરગથ્થુ ઉપચાર તમને જણાવીશું જેનાથી તમારી એસીડીટી ખૂબ આસાનીથી મટી શકે છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે જે લોકોને એસીડીટીની સમસ્યા રહેતી હોય છે તેમને નિયમિત પેટ અને છાતીમાં બળતરા થાય. ખાસ કરીને બપોર પછી એસીડીટી વધારે થવાની સમસ્યા રહેતી હોય આવા સમયે લોકો એસીડીટીની ટેબલેટ પણ લેતા હોય છે. […]