કબજિયાતની સમસ્યા અત્યારે ખુબ જ સામાન્ય થઈ ગઈ છે, કારણકે આજના સમય મોટાભાગના લોકો બહારના ખોરાક ખાવાનું સૌથી વધુ પસંદ કરે છે જેમાં વધુ તળેલું, વઘારે મસાલા વાળું, વઘારે ચરબી યુક્ત આહારનું સેવન કરવાથી પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે. ઘણા લોકો બપોરનું ભોજન કર્યા પછી ત્રણ કે ચાર વાગે ભૂખ લાગે ત્યારે બહાર જઈને […]
