અત્યારના આધુનિક યુગમાં દરે વ્યક્તિ પોતાની વ્યસ્ત જીવન શૈલીમાં જીવન જીવી રહ્યા છે. દરેક વ્યકતિની પોતાની અનિયમિત ખાણી પીણી હોવાના કારણે તેમને ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યા ના શિકાર બની શકે છે. પેટની બીમારી વઘવાથી અનેક બીમારીઓ થવા લાગે છે. અત્યારના સમયમાં દરેક વ્યક્તિને ઘરનો આહાર કરતા બહારનો આહાર ખાવાના ખુબ જ શોખીન છે. કારણે […]
