Posted inHeath

કલોજી નું સેવંન કરવાથી ડાયાબિટીસ, હાઈ બી.પી.ની જેવી ગંભીર બીમારીને દૂર કરશે | કલોજી ના ફાયદા

કલોજી ના ફાયદા: આ નાના દેખાતા દાણા નું સેવન કરવા થી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. આ નાના દેખાતા દાણાને કલોંજી તરીકે ઓળખવામાં આવે છે. કલોંજી ને ઇંગ્લિશમાં ઓનિયન સીડસના નામથી ઓળખવામાં આવે છે. જેના કારણે કલોજી ડુંગળીના બીજ છે એવી ગેરસમજ ઊભી થાય છે. હકીકતમાં કલોંજી દાણા અને ડુંગળી ના બીજ બંને […]