કીવી લંબગોળ આકાર ધરાવતું ફ્રૂટ હોય છે. આ કીવી ફ્રૂટ મુલાયમ રૂછાદાળ અને લીલાસ પડતા બ્રાઉન કલરની છાલ ધરાવેલ છે અને અંદર એક્દમ નાના કાળા બીજ ધરાવતા લીલા રંગનું દળ હોય છે. કીવી ફ્રૂટ સ્વાદમા ખટાશ પડતી મીઠાશ હોય છે. કીવી ફ્રૂટ માં પોષક તત્વો ભરપૂર માત્રા હોવાથી ધણા બધા ફાયદા થાય છે. કીવી માં […]