How To Apply Rose Water In Summer : ગુલાબ જળ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળામાં તેનો ઉપયોગ કરવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે. મોટાભાગના કોસ્મેટિક ઉત્પાદનોમાં પણ ગુલાબજળનો ઉપયોગ થાય છે. ગુલાબ ચહેરાને કુદરતી ચમક આપે છે અને તૈલી ત્વચાની સમસ્યાને પણ સરળતાથી દૂર કરે છે. ઉનાળામાં મોટાભાગની ત્વચા ખૂબ […]