વર્ષો જૂની ગરમ પાણી પીવાની પરંપરા ચાલી રહી છે. પહેલા ના જમાનામાં દરેક વ્યકતિ ગરમ પાણીનું સેવન કરતા હતા. માટે તેમનુ સ્વાસ્થ્ય સ્વસ્થ રહેતું હતું. અત્યારના સમયમાં મોટા ભાગે ઘણા લોકો હજુ પણ ગરમ પાણી પીવાની આદત બનાવી રાખી છે. જો દરરોજ સવારે ઉઠીને બ્રશ કર્યા વગર ગરમ પાણી પીવામાં આવે તો નાની મોટી અનેક […]