ગૌમૂત્ર ના ફાયદા: મિત્રો હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવેલ છે. માટે તેના છાણ અને મૂત્ર અને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આયુર્વેદમાં ગૌમૂત્રનો ઉપયોગ ઔષધી બનાવવામાં કરવામાં આવે છે. ગૌમૂત્રનું નામ સાંભળતા જ ઘણા લોકોનું મોં બગડી જાય છે. પણ તેઓ એ નથી જાણતા કે તેના નિયમિત સેવનથી મોટા મોટા રોગો પણ […]