દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે જે તેઓ બીજા કરતા સુંદર દેખાય. પરંતુ વધુ પડતું પ્રદુષણ, ધૂળ ના કણો અને આપણી કેટલીક ખોટી આદતો હોવાના કારણે સુંદર ખુબ જ ઓછી થઈ જતી હોય છે. આમ તો પુરુષો કરતા સૌથી વધુ સ્ત્રીઓ પોતાના ચહેરાની વધારે સંભાર લેતી હોય છે. દરરોજ વ્યક્તિ સ્કિનની સારસંભાળ રાખે તો તેની […]