આજના સમયની ખાવાની ખોટી આદતો અને ખોટી જીવનશૈલીના કારણે ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો અને સાંધાના દુખાવાની ફરિયાદો વધી ગઈ છે. ઘૂંટણનો દુખાવો ખૂબ પીડાદાયક હોય છે તેથી જયારે પણ ઘૂંટણમાં દુખાવાની સમસ્યા થાય છે ત્યારે મોટાભાગના લોકો દવાઓ અને ગોળીઓ ખાવાની શરુ કરી દે છે પરંતુ દવાઓની સાથે કેટલાક ઘરેલું ઉપાયો કરવાથી પણ આ સમસ્યાથી […]