હેલો મિત્રો, આજે આપણે એક એવા ડ્રાયફ્રુટ ની વાત કરવાના છીએ, જે ખાવાથી ઘણા બધા ફાયદાઓ થશે. શરીરને તંદુરસ્ત અને શારીરિક કમજોરી દૂર કરવા માટે વધારે પ્રમાણમાં ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ. તમે બધાએ બદામ, કાજુ, અંજીર, અખરોટ, કિસ્મિસ જેવા ડ્રાયફ્રુટ ના નામ સાંભળ્યા હશે. તો આ ચીલગોઝા પણ એક ડ્રાયફૂટ છે. તેની અંદર વિટામિન, મેગ્નેશિયમ, કોપર, […]