Posted inHeath

કેલ્શિયમ અને વિટામિન-સી થી ભરપૂર આ એક ફળ ખાઈ લો માથાની ચોંટી થી લઈ પગ સુઘીના આ બઘા જ રોગોને દૂર કરશે

જાંબુ ખાવાના ફાયદા : જાંબુ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે, જે મોસમી ફળ છે, જેમાં ઘણા બધા ઔષધીય ગુણો મળી આવે છે. જે આપણા શરીરના મોટાભાગના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આજે જાંબુ ખાવાના સ્વાસ્થ્ય ફાયદાઓ (Jambu KhavaNa Fayda) વિષે જણાવીશું. જાંબુમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેમકે વિટામિન-સી, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, […]