આજના સમયમાં ખીલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આજના સમયમાં સ્ત્રી હોય કે પુરુષ બધા લોકો સ્કિન પ્રોબ્લમનો સામનો કરતા જોવા મળે છે. ઘણા લોકો તો આ સમસ્યાથી ત્રાસી ગયા હોય છે કારણે ખીલ થવાથી તમારા ચહેરાનો દેખાવ બગડી જવાની સાથે ચહેરા પર કાળા ડાઘ પડી જતા હોય છે. ચહેરા પર કોઈ પણ નાની […]