Posted inHeath

રાત્રે પાણીમાં એક ચમચી આ વસ્તુ મિક્સ કરીને સવારે ખાલી પેટ ચાવી ને ખાઈ તે પાણી પી જાઓ એક મહીનામાં જ સુગર લેવલ કંટ્રોલમાં આવી જશે

આજના સમયમાં મોટાભાગના લોકોની ખાણી પીણી અલગ અલગ હોય છે. જેના કારણે ઘણી બધી બીમારીનો સામનો કરવી પડતો હોય છે.તેવી જ ગંભીર બીમારી એટલેકે ડાયાબિટીસ જે અનિયમિત ખાણીપીણી અને વધારે પડતું ખાંડ વાળી ગળી વસ્તુ ખાવાથી થતી હોય છે. બેઠાળુ જીવન અનિયમિત જીવન શૈલીના કારણે આ બીમારી થઈ શકે છે. વઘારે ગળ્યું ખાવાથી લોહીમાં સુગર […]