દરેક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર રાખવા માંગતા હોય છે. પરંતુ ઘણી વખત આંખોની નીચે પડેલ કાળા કુંડાળાને કારણે ચહેરાની સુંદરતા પર તેની અસર જોવા મળતી હોય છે. જેના કારણે ચહેરો ખરાબ દેખાઈ શકે છે. આંખોની નીચેના કાળા કુંડાળા થવા પાછળના ઘણા કારણો હોઈ શકે છે. આમ જોવા જઈએ તો જો ઊંઘ પુરી થતી ના હોય […]