Posted inHeath

દરરોજ અડધો ટુકડો ખાઈ લો પેશાબમાં થતી બળતરા દૂર થાય હાડકાં મજબૂત રહે કમર અને સાંધા દુખાવામાં રાહત થાય

પ્રાચિનકાળ થી આપણા દેશમાં ડુંગળીનો ઉપયોગ થતો આવ્યો છે. ડુંગળીનું વાવેતર આપણા દેશમાં સર્વત્ર થાય છે. ડુંગળી 2 પ્રકારની આવે સફેદ અને લાલ. લાલ ડુંગળી સફેદ ડુંગળી કરતા ખાવામાં વધુ મીઠી હોય છે. ડુંગળીમાં ગંધક, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડીયમ, લોહ, તંબુ, ક્લોરીન, પ્રોટીન, ચરબી, સાકર અને વિટામીન-એ આ દરેક નું પ્રમાણ હોય છે. ભોજન સાથે […]