અત્યારે ઉનાળો ચરમસીમાએ છે અને કાળઝાળ ગરમીની અસર આપણા શરીર પર પડી રહી છે. તેથી હાઇડ્રેટેડ રહેવું એ સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક છે. ઉનાળાની ઋતુમાં પરસેવાને કારણે આપણા સહરીરમાં ખુબજ ઝડપથી પાણી અને અન્ય જરૂરી મિનરલ્સની ઉણપ થવા લાગે છે. આથી શરીરમાં તરસ છીપાવવા અને તમારી સિસ્ટમને સંતુલિત કરવા માટે પાણી એ સૌથી મહત્વપૂર્ણ પીણું […]
