આપણો પ્રભાવ ચહેરાની સાથે દાંતથી પણ પડતો હોય છે પરંતુ આજના સમયે મોટાભાગના લોકો પોતાના પીળા દાંતને લઈને ખૂબ પરેશાન હોય છે. પીળા દાંત થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. સવારે યોગ્ય રીતે બ્રશ ઉપરાંત દૂષિત ખોરાક, વ્યસન, ધુમ્રપાન અને આનુવંશિક લક્ષણો પણ જવાબદાર હોય છે જે દાંતને ખૂબ નુકસાન કરે છે. જો […]