Posted inHeath

સુતા પહેલા પી જાઓ એક ગ્લાસ પથારીમાં પડતાજ ઘસઘસાટ ઊંઘ આવી જશે 60 વર્ષે પણ કેલ્શિયમની ઉણપ થશે નહીં

બાળકોને વારંવાર કહેવામાં આવે છે કે દૂધ પીવાથી શક્તિ આવે છે. પરંતુ આ માત્ર બાળકોના મનોરંજન માટે જ નથી કહેવાયું. દૂધ વાસ્તવમાં પોષક તત્વોનો ભંડાર છે, જે માત્ર બાળકો માટે જ નહીં પરંતુ વડીલો માટે પણ ફાયદાકારક છે. દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. દૂધમાં રહેલા વિટામિન્સ અને પૌષ્ટિક તત્વો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ […]