Posted inHeath

55 વર્ષની ઉંમરે પણ જુવાન અને સ્પૂર્તિવાન રહેવા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર કુદરતી રીતે મળી આવતું આ પાણી પી જાઓ

આપણા શરીર માટે લીલા નારિયેળનું પાણી ખુબ જ ફાયદાકારક છે. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. આ ઉપરાંત કાર્બોહાઈડ્રેટ અને ખનીજ પણ સારી માત્રામાં મળી આવે છે. જે આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે. નારિયેળનું પાણી પીવાથી પેશાબમાં થતી બળતરા પણ દૂર થાય છે. સાથે ઘણા લોકોને કિડનીમાં પથરીની સામસ્યા […]