Posted inHeath

દાંત કે પેઢામાંથી લોહી નીકળે તો, તરત જ કરો આ 4 દેશી ઉપાય, દવાખાને જવાની જરૂર નહીં પડે

બ્રશ કરતાની સાથે જ ઘણા લોકોને પેઢામાંથી લોહી નીકળવા લાગે છે. ઘણીં વાર આ સમસ્યા પેઢા છોલાઈ જવાથી પણ થાય છે. આ ઉપરાંત જો દરરોજ દાંતની યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવે તો પાયોરિયાની સમસ્યા થાય છે. આ ઉપરાંત જે લોકોને પાચનની સમસ્યા હોય, લીવરમાં ખરાબી હોય, ધુમ્રપાન કરતા હોય કે શરીરમાં વિટામિન સીની ઉણપ […]