Posted inHeath

સવારે ઉઠીને તરત જ 10-15 દાણા ખાઈ લો લોહી વઘારવાનું એક મશીન છે આ એક ડ્રાયફ્રુટ

અત્યારના સમયમાં દરેક વ્યક્તિની જેમ જેમ જીવન જીવવાની જીવન શૈલી બદલાતી રહે છે તેમ તેમ તે પોતાના આહાર ખાવામાં પણ બદલાવ કરતા હોય છે. પહેલાના જમાના કરતા અત્યારના જમાનામાં ખોરાકમાં પણ ભેળસેર થવા લાગ્યું છે. ભેળસેર વાળા ખોરાક નું સેવન કરવાથી આપણા શરીરને પૂરતા વિટામિન્સ, મિનરલ્સ, ખનીજ તત્વો મળતા નથી. જેના કારણે આપણા શરીરમાં પોષક […]