Posted inHeath

ફેફસાને કાચ જેવા ચોખ્ખા અને શરીરનો બધો કચરો બહાર કાઢવા એકવાર જ્યૂસનું સેવન જરૂર કરો

આજે તમને એક એવા જ્યુસ વિષે જણાવીશું જે જ્યૂસનું સેવન કરવાથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી સાફ થઇ જાય છે. આમ તો બધા લોકો જુદા જુદા જ્યૂસનું સેવન જુદી જુદી સિઝન માં કરે છે. જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં ઘણા બધા વિટામીન, ખનીજો અને પોષકતત્વો મળે છે. આયુર્વેદમાં પણ ઘણા જ્યુસ વિષે જણાવ્યું છે. જ્યુસ પીવાથી […]