આપણા શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે આપણા રોજિંદા જીવનમાં કસરતની સાથે શારીરિક પ્રવૃત્તિ કરવી પણ ખુબ જ જરૂરી છે. આરોગ્ય નિષ્ણાત અનુસાર જાણવા મળ્યું છે કે અત્યારના સમયમાં નાની ઉંમરના લોકો મોટી બીમારીના શિકાર બને છે. જયારે પહેલાના સમયમાં જે બીમારી વૃદ્ધાવસ્થામાં થતી હતી તે હવે નાની ઉંમરના યુવાનો માં વધુ જોવા મળી રહી […]