Posted inHeath

રોજે નરણા કોઠે ખાવ માત્ર ચારથી પાંચ દાણા ભયંકરમાં ભયંકર રોગો થઇ જશે ગાયબ

મખાના ભારતમાં મોટેભાગે બિહારમાં મળી આવે છે. તળાવ તેમ જ દલદલીય ક્ષેત્રમાં પાણીમાં ઉગતા મખામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમજ મખાનાનું ઉત્પાદન કરવા માટે કોઈ પણ જાતની દવા વગેરેનો ઉપયોગ ન થતો હોવાથી તેને ઓર્ગેનિક ફૂડ પણ કહેવાય છે. છેલ્લા કેટલાક સમયથી મખાનાની ડિમાન્ડ વધી ગઇ છે.મખાનામાં કેટલાંક તત્વો રહેલા છે જે તમારા […]