હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં વરસાદ પડવાથી આપણા ઘરની આજુબાજુ પાણી ભરાઈ રહે છે અને ખુબ જ ગંદકી ફેલાતી હોય છે. પરિણામે એ જગ્યાએ ઘણા બધા મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે, જે આપણા આસપાસ રહેલા લોકો માટે ખુબ જ ગંભીર બાબત માનવામાં આવે છે. માત્ર એક મચ્છર કરડવાથી આપણે ડેન્ગયુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા […]