Posted inHeath

માઈગ્રેન ના દુખાવા થાય તો આહારમાં આટલી વસ્તુઓ ખાવાની ચાલુ કરી દો માઈગ્રેનના થતા દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મળશે

માઈગ્રેન એક માથાનો દુખાવો છે. જેમાં ઘણા લોકોને અસહ્ય માથાનો દુખાવો થતો હોય છે. જયારે માઈગ્રેન ના કારણે દુખાવો થાય છે ત્યારે એક સાઈડના ભાગમાં દુખાવો થતો હોય છે. જાયે માથાનો દુખાવો થાય છે ત્યારે ચક્કર આવવા, નબળાઈ આવવી, કામ માં મન ના લાગવું જેવી સમસ્યા થાય છે, આજની ભાગદોડ ભરી જીવન શૈલીમાં ખાવામાં બદલાવ […]