લકવો કેમ પડે છે? કેવા લોકોને પડે છે અને લકવો કયા કારણથી પડી શકે છે. તો આજે આપણે લકવો પડવાના ચાર કારણો જાણીએ. લકવો એટલે શું ? લકવો આપણા શરીરની અંદર જે નશો છે, તે બ્લોક થવાના કારણે અથવા કોઈ કારણસર આપણા શરીરને પૂરતું લોહી મળતું હોવાથી અવયવ નિસક્રીય થઈ જાય છે અથવા કામ કરતા બંધ […]