ઉનાળાની કાળઝાળ ગરમીમાં જીવન જીવવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. આ સાથે જ લૂ લાગવાની સમસ્યા સૌથી વધુ સામનો કરવો કરવો પડતો હોય છે. ઉનાળામાં વધુ પડતા તડકામાં બહાર નીકળવાથી લૂ લાગવાની સમસ્યા રહેતી હોય છે. આ ઉપરાંત તડકામાં કયાંક બહાર નીકળતી વઘતે ઠંડા પાણીનું સેવન કરીએ છીએ જેના કારણે પણ લૂ લાગી શકે […]