શરીરમાં કોઈ પણ તત્વની ઉપન થવી એટલે શરીરમાં કોઈ બીમારીની શરૂઆત થવી. શરીરને સ્વસ્થ્ય અને નિરોગી રાખવા પોષતતવો સાથે શરીરમાં લોહીની જરૂરીમાત્રા હોવી જરૂરી છે. જો શરીરમાં લોહીમાં ઉણપ થાય તો ઘણી બધી સમસ્યા થાય છે. તો ચાલો જાણીએ શરીરમાં લોહીની ઉણપ દૂર કરવાના ઘરેલુ ઉપાય વિષે. બીટ લોહીની કમીને દુર કરવા માટે ફાયદાકારક છે. […]