આજની ભાગદોડ ભરી જીવનશૈલીમાં શરીરમાં વારે વારે થાક લાગવો, શરીરમાં લોહીની ઉણપ રહેવી, હિમોગ્લોબીન ઓછું થઈ જવું, બેચીની રહેવું, અરુચિ રહેવી, ડિપ્રેશનમાં રહેવું, કામ માં મન ના લાગવું, કોઈ પણ કામ કરવામાં ખુબ જ ઝડપથી થાકી જવું જેવી સમસ્યાઓ થતી હોય છે. આ બઘી સમસ્યા થવાથી સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓ થતી હોય છે. આ સમસ્યાઓ […]